Home
Faq
Faq

અમને વારંવાર પુછાતા સવાલો


સવાલ : હું અહીંયા ઓર્ડર કેવી રીતે કરી શકું?

જવાબ : તમે અમારા ઓનલાઈન પ્લેટફોર્મનો ઉપયોગ કરીને સરળતાથી ઓર્ડર કરી શકો છો. જ્યારે તમને તમને જોઈતી પ્રોડક્ટ મળે, ત્યારે તમે તેને કાર્ટમાં ઉમેરી શકો છો, લૉગિન કરી શકો છો અને ઑર્ડરિંગ પ્રક્રિયામાંથી પસાર થઈ શકો છો. ઓર્ડર કર્યા પછી તમે આપેલા ઇમેઇલ આઈડી પર તમને તમારા પ્રોડક્ટ ની સંપૂર્ણ માહિતી મોકલી દેવામાં આવશે.


સવાલ : ઓર્ડર કર્યા પછી મારી ફાઈલ ક્યાં છે?

જવાબ : જયારે તમે તમારો ઓર્ડર કાર્ટ માં દાખલ કરી પ્રોસેસ આગળ વધારશો ત્યારે તમને તમારી માહિતી દર્શાવતો ફોર્મ ભરવાનું જણાવશે, તે સમયે તમે જે તમારી ઇમેઇલ આઈડી આપી હશે તે આઈડી પર તમારા ઓર્ડર ની ફાઈલ ને જોડી ને મોકલવામાં આવશે.


સવાલ : મને મારી ઓર્ડર કરેલી ફાઈલ પ્રાપ્ત નથી થઈ, મારે શું કરવું?

જવાબ : જો કોઈ ટેકનિકલ ખામી ને કારણોસર તમને તમારી ઓર્ડર કરેલી ફાઈલ પ્રાપ્ત થતી નથી તો તમે અમને અમારી નીચે દર્શાવેલી ઓફિશિયલ ઇમેઇલ આઈડી પર સંપર્ક કરી ને વહેલી તકે જણાવી શકો છો.


સવાલ : ઓર્ડર પ્રાપ્ત થવામાં કેટલો સમય લાગે છે?

જવાબ : તમે ઓર્ડર કરતી વખતે તમારી સંપૂર્ણ વિગતો દાખલ કરી અને જેવા પેમેન્ટ ને સફળતાપૂર્વક પાર કરો છો તેના ખુબ ટૂંક જ સમયમાં તમારો ઓર્ડર તમને પ્રાપ્ત થઇ જશે.


સવાલ : હું કઈ પેમેન્ટ મેથડ નો ઉપયોગ કરી શકું છું?

જવાબ : અહીંયા આ પ્લેટફોર્મ પર મોટા ભાગની પેમેન્ટ મેથડ (Credit Card, Debit Card, Net Banking, Wallets, UPI, e-Wallets & NEFT/IMPS, Bank Transfer) સપોર્ટ કરે છે, જેથી તમે કોઈપણ પ્રકારની ચિંતા કર્યા વગર અહીંયા પેમેન્ટ કરી શકો છો.


સવાલ : નિયમો અને શરતો શું છે?

જવાબ : અહીં આપેલી લિંક પરથી તમે અહીંયા ના નિયમો અને શરતો જાણી શકો છો. (Terms & Conditions)


Contact : myrangeeloo@gmail.com