Home
About Us
About Us

રંગીલુ : માહિતી આપણી માતૃભાષામાં


અહીંયા આપનું હાર્દિક સ્વાગત છે, તો ચાલો જાણીયે કે રંગીલુ આખરે શું છે?


તો મિત્રો તમને જણાવતા અમને આનંદ થઈ રહ્યો છે કે રંગીલુ માત્ર એક વેબસાઈટ જ નહીં પરંતુ લાખો ગુજરાતીઓનું માન, સન્માન, સ્વાભિમાન, પ્રતિષ્ઠા અને ગૌરવ છે. લાખો પરિવાર નો સાથ અને આશીર્વાદો અમને મળ્યા છે, જેના થકી આજ અમે એટલી ઉંચાઈ સુધી પહોંચી શક્યા છીએ.


અમારો મુખ્ય હેતુ એ છે કે આપણા લાખો ગુજરાતી પરિવારો સુધી સાચી અને સચોટ માહિતી આપણી સરળ માતૃભાષામાં પહોંચાડી શકીયે.


હવે બસ ફક્ત તમારા સાથ અને સહકાર ની રાહ રહેશે.


સંપર્ક વિશે જાણકારી


નમસ્તે મિત્રો,


હું અશ્વિન પરમાર, રંગીલુ નો નિર્માતા, તમને સંપૂર્ણ ખાતરી આપું છું કે આ પ્લેટફોર્મ પર જે કઈ પણ પ્રોડક્ટ ને વેચવામાં આવી રહી છે, તે પ્રોડક્ટ ની કોપીરાઈટ, અધિકારો અને જવાબદારીઓ અમારા પર છે. જેથી કરીને આપ કોઈ પણ પ્રકારની ચિંતા કાર્ય વગર અહીંથી ખરીદી કરી શકો છો.


જો તમને આ વેબસાઇટ પર કોઈ પણ પ્રકારની ખરીદી કરતા સમયે સમસ્યા અથવા તો કોઈ સૂચનો હોય તો તમે અમને નીચેની સંપર્ક વિગતોનો ઉપયોગ કરીને અમારો સંપર્ક કરી શકો છો.


Email : myrangeeloo@gmail.com

Facebook : Rangeeloo

Instagram : Rangeeloo

YouTube : Rangeeloo


જો તમે અમારા વિશેની સંપૂર્ણ માહિતી જાણવા ઈચ્છતા હોય તો તમે અમારી વેબસાઈટ ની મુલાકાત લઈ શકો છો, જેની લિંક અહીં નીચે દર્શાવેલી છે.

Link : www.rageeloo.com


તમે અમારો સંપર્ક કરવા માંગતા હોય તો તમે અમને અમારી ઓફિશિયલ ઇમેઇલ એકાઉન્ટ myrangeeloo@gmail.com પર પણ ઇમેઇલ કરી શકો છો.


રંગીલુ ની સંપૂર્ણ ટીમ તરફથી આપનો ખૂબ ખૂબ આભાર.